Gold Silver Rate In Gujarat : 10 દિવસમાં સૌથી સસ્તું સોનું આજે ! મહિનામાં ₹9,450 નો ઘટાડો, જુઓ અમદાવાદ સહિત ગુજરાતના આજના ભાવ
ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં થયેલા ફેરફારની સાથે છેલ્લા 10 દિવસના ભાવ પર નજર કરીએ તો સોનું હાલ સૌથી નીચા સ્તરે છે.
TV9 ગુજરાતી