રસ્તા પર પાથરવામાં આવી રહ્યું છે 24 કેરેટ સોનું! UAE માં વર્ષ 2026 ના અંત સુધીમાં ખુલશે વિશ્વનો પ્રથમ '24K ગોલ્ડ વોકવે'
શું તમે ક્યારેય સોનાથી બનેલા રસ્તાઓ પર ચાલવાની કલ્પના કરી છે? સંયુક્ત આરબ અમીરાત (UAE) આ કલ્પનાને વાસ્તવિકતામાં બદલવાની તૈયારી કરી રહ્યું છે.