મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદ — ગુજરાત

Breaking News : અમદાવાદીઓ તબિયત સાચવજો, વાયરલના 5 હજારથી વધુ કેસ હોવાનો દાવો, જુઓ Video

અમદાવાદમાં રોગચાળો વધ્યો છે. 1298 કોમર્શિયો એકમમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. જેમાં 61 એકમો પાસે થી દંડ વસૂલાયો છે.222 સ્થળ પર થી મચ્છરો નું બ્રિડિંગ મળી આવતા 6 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

અમદાવાદમાં 584 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, CMએ કહ્યું- ગુણવત્તાવાળું કામ કરો

Ahemdabad News: અમદાવાદમાં વિકાસકાર્યોને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રીના હસ્તે રૂ.584 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ABP અસ્મિતા