Breaking News : અમદાવાદના ચાંગોદર વેરહાઉસમાંથી કરોડોના આઇફોન, લેપટોપ સહિત એપલ પ્રોડક્ટ્સની ચોરી, જુઓ Video
અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાંથી મોંઘા મોબાઈલ અને કમ્પ્યુટરની મોટી ચોરી થઈ છે. તસ્કરો ખેતરમાંથી આવી, દિવાલ પરના પતરા ખોલી અંદર પ્રવેશ્યા હતા.
TV9 ગુજરાતી