મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદ — ગુજરાત

Breaking News : ગુજરાતમાં ફરી જળબંબાકારના એંધાણ! ક્યાં પડશે અતિભારે વરસાદ? અંબાલાલ પટેલે જણાવ્યું, જુઓ Video

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 12 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, ખાસ કરીને મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડી શકે છે.

TV9 ગુજરાતી

કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા…! નારોલમાં ડ્રેનેજ સિસ્ટમ ફેલ, તંત્રના દાવા તો ‘હિટ’ પણ કામગીરી ‘ફ્લોપ’ – જુઓ Video

અમદાવાદના નારોલ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

TV9 ગુજરાતી

સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી

Gujarat Rain Update: રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે અમદાવાદ શહેરમાં 2.87 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો અરવલ્લીના મેઘરજમાં પણ 2.87 ઈંચ વરસાદ નોંધાયો છે.

ABP અસ્મિતા

Breaking News: અમદાવાદમાં બપોરે 4થી 6 વાગ્યા સુધી અતિભારે વરસાદની આગાહી, AMCએ કરી બહાર ના નીકળવાની તાકીદ

અમદાવાદ શહેરમાં આજે સવારે પડેલા ધોધમાર વરસાદ બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકો માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

TV9 ગુજરાતી