Gold Silver Rate In Ahmedabad : દિવાળી ટાણે જ અમદાવાદમાં સોનામાં નજીવો વધારો ! 19 ઓક્ટોબર પછી ભાવમાં આવ્યો મોટો ફેરફાર, જુઓ આજના તાજા આંકડા
અમદાવાદમાં સોનાના ભાવમાં છેલ્લા એક મહિનામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં પણ ઉતાર-ચઢાવ નોંધાયો છે.
TV9 ગુજરાતી