અમદાવાદ — ગુજરાત
Breaking: આદિત્ય ગઢવીના ‘રંગ મોરલા’ ગરબા સ્ટેજ પરથી વિધર્મીઓને બહાર નીકળવાની સૂચનાનો વિવાદ- વકરતાં આદિત્ય ગઢવીએ પોસ્ટ મૂકી હાથ ખંખેર્યા
અમદાવાદમાં 'રંગ મોરલા' ગરબા ગ્રાઉન્ડ પર VHP કાર્યકરો પહોંચ્યા બાદ એન્કરે વિધર્મીઓને જગ્યા છોડવા જાહેરાત કરતાં હોબાળો મચ્યો હતો.
TV9 ગુજરાતી