મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદ — ગુજરાત

Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાથી ₹30 હજારના ઇનામી આરોપીને ઝડપી લીધો છો. આરોપીનું નામ રામુસિંહ ધીરાસિંહ તોમર છે અને તેની ઉંમર 37 વર્ષ છે.

ABP અસ્મિતા