“જીવતી કે મરેલી મને મારી દીકરી લાવી આપો, મારે બીજુ કંઈ નથી જોઈતુ..” ગટરમાં પડેલી બાળકીની માતાનો વલોપાત … 24 કલાક બાદ નથી મળ્યો કોઈ પત્તો
અમદાવાદમાં શાસ્ત્રીબ્રિજથી પીપળજ તરફ જતા રોડ પર દેવ ફાર્મ નજીકથી 30 થી 35 ફુટ ઊંડી ગટરલાઈનની ખુલ્લી ચેમ્બરમાં એક બાળકી ખાબકી હતી.
TV9 ગુજરાતી