મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદ — ગુજરાત

Ahmedabad Breaking: TV9ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, નવરાત્રિ પૂર્વે SG હાઇવે પર ખાડા પુરાયા અને દોઢ વર્ષથી બંધ રોડ ખુલ્લો કરાયો !

અમદાવાદના એસજી હાઇવે પર બિસ્માર રસ્તા અને ટ્રાફિક જામ અંગે ટીવી9 દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.

TV9 ગુજરાતી