Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો! 10 દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો રેટ, જાણો 24K, 22K અને 18K નો આજનો ભાવ
અમદાવાદમાં આજે (9 ઓક્ટોબર) સોનાના ભાવમાં વધારો નોંધાયો છે અને છેલ્લા 10 દિવસની સરખામણીએ ભાવ ઊંચા સ્તરે પહોંચ્યો છે. અમદાવાદ સહિતનાં મુખ્ય શહેરોમાં 22, 24 અને 18 કેરેટ સોનાના તાજા ભાવ જાણો.
TV9 ગુજરાતી