અમદાવાદ — ગુજરાત
Breaking News: અમદાવાદ મકરબા રેલવે બ્રિજની ડિઝાઇનમાં ખામી, કન્સલ્ટન્સી કંપનીને AMCએ ફટકારી નોટિસ
બ્રિજની ડિઝાઇનમાં ખામી સામે આવ્યા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી શરૂ કરી છે. AMC દ્વારા બ્રિજની ડિઝાઇન તૈયાર કરનાર ‘ડેલ્ફ કન્સલ્ટન્સી’ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે.
TV9 ગુજરાતી
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં એક મહિનામાં સોનાના ભાવ ₹5,780થી ઘટી 1.49 લાખ પર પહોંચ્યા, જાણો શું છે આજનો લેટેસ્ટ ભાવ !
અમદાવાદમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોના ભાવની સરખામણીએ Gold Rate માં કેટલો ફેરફાર થયો અને ફિઝિકલ ગોલ્ડ તથા Gold ETF વચ્ચે ખર્ચમાં શું તફાવત છે, જાણો સંપૂર્ણ માહિતી.
TV9 ગુજરાતી