અમદાવાદ — રમતગમત
Breaking News: ટીમ ઈન્ડિયાના શેડ્યૂલમાં ફેરફાર, હવે દિલ્હીની જગ્યાએ અમદાવાદમાં રમાશે મેચ
ભારત અને શ્રીલંકા ડિસેમ્બરમાં ત્રણ મેચની ત્રણ-ત્રણ મેચની ODI અને T20 મેચ રમશે. આ મેચના શેડ્યૂલમાં ફેરફાર થયો છે. હવે આ સીરિઝની એક મેચ દિલ્હીની જગ્યાએ અમદાવાદમાં રમાશે.
TV9 ગુજરાતી
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે ડેબ્યુ કર્યું, T20Iમાં ત્રણ વિકેટ લઈ ઈતિહાસ રચનાર નમનનો પરિવાર જુઓ
લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં, યુવા ઓલરાઉન્ડર નમન ધીરે બોલ સાથે યાદગાર પ્રદર્શન કરીને ઇતિહાસના પાનામાં પોતાનું નામ લખાવી લીધું છે.
TV9 ગુજરાતી
Breaking News: શું અમદાવાદ 2036 ઓલિમ્પિકનું આયોજન કરશે? આ 6 દેશો ભારત સાથે રેસમાં
ભારત 2036માં પ્રથમ વખત ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે અને અમદાવાદને યજમાન શહેર તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ દાવેદારી માટે અન્ય 6 દેશો પણ રેસમાં છે.
TV9 ગુજરાતી
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
India U19 vs Australia U19: અમદાવાદના પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તાજેતરમાં રમાયેલી બીજી બિનસત્તાવાર યુથ ટેસ્ટ મેચમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે.
ABP અસ્મિતા