મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં

Ahmedabad Sanathal Warehouse Theft: અમદાવાદના સનાથલમાં એક સનસનીખેજ એક કરોડના માલસામાનની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તસ્કરો વેરાહાઉસમાંથી એક કરોડની કિંમતનો એપલ કંપનીનો માલસામન અને ગેઝેટ્સને ઉઠાવી…

ABP અસ્મિતા

Breaking News : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગરમાશે રાજકારણ! દિવાળી પહેલાં ભાજપ 31થી વધુ સ્થળોએ યોજશે મહારેલીઓ

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હવે વિપક્ષના આંદોલનનો સામનો કરવા મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. ‘લોકશાહી બચાવો, અરાજકતા હટાવો’ના નારા સાથે ભાજપ દ્વારા રાજ્યભરમાં મોટાપાયે આંદોલન શરૂ કરવામાં આવશે.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં 1 મહિનાની સરખામણીએ સોનામાં ₹10,100 નો ઘટાડો! આજે ભાવ વધવા છતાં ખરીદદારો માટે કેમ છે સુવર્ણ તક?

અમદાવાદમાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઘરેણાં ખરીદતા પહેલાં 22, 24 અને 18 કેરેટના ભાવની સાથે…

TV9 ગુજરાતી