અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
ભૂકંપ આવકા જ આપોઆપ થોભી જશે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન! જાણો કેવી રીતે કામ કરે છે આ ટેક્નોલોજી
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર 320 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આટલી ઊંચી ઝડપે દોડતી ટ્રેનો માટે મુસાફરોની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Breaking News : અમદાવાદના નવા બની રહેલા રેલવે સ્ટેશનનું બાંધકામ 13મા માળ સુધી પહોચ્યું – ફોટા
અમદાવાદ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થઈ રહ્યું છે. હાલ રેલવે સ્ટેશનના દક્ષિણ દિશા તરફના ભાગે 13 માળ સુધીનુ બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
TV9 ગુજરાતી