અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
અમદાવાદ-વડોદરામાં વરસાદ શરૂ: રોડ પર ભરાયા પાણી, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Gujarat weather forecast: રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. સાંજે અમદાવાદ અને વડોદરામાં વરસાદ ખાબક્યો છે.
Ahmedabad માં ફરસાણની દુકાનનો વીડિયો વાયરલ, ગંદા પાણીથી વાસણ ધોયા! જુઓ વીડિયો
2 સ્રોતમાં — ABP અસ્મિતા
24 વર્ષ પહેલા રાજસ્થાનમાં કરાવી હત્યા, અમદાવાદ આવીને બની ગયો જમીન દલાલ, આ રીતે ક્રાઇમ બ્રાંચે ઈનામી આરોપીને દબોચ્યો
રાજસ્થાનના પાલી જિલ્લાના 24 વર્ષ જૂના હત્યાના કેસમાં સંડોવાયેલા એક આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 54 વર્ષીય દિનેશભાઈ અમથાભાઈ અર્જનભાઈ દેસાઈની ધરપકડ કરી છે.
Vadodara Breaking: ₹47 કરોડના ખર્ચે બનશે શહેરનો પ્રથમ ‘મોડેલ રોડ’: વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી 8 લેન રસ્તો
અમદાવાદ અને સુરતની જેમ હવે વડોદરાને પણ પોતાનો પ્રથમ અત્યાધુનિક 'મોડેલ રોડ' મળવા જઈ રહ્યો છે. વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી બનનારા આ 8 લેન રોડમાં વાહનચાલકો માટે કેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે અને ક્યારે પ્રોજેક…
Gujarat Rain Forecast: 27 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ ? હવામાન વિભાગે આપ્યું અપડેટ
2 સ્રોતમાં — VTV ગુજરાતી