મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News : મુંબઈમાં ગંભીર અકસ્માત BMW કાર પુલ પરથી નીચે પડતા 3ના મોત, મૃતક વિદ્યાર્થીઓ મૂળ અમદાવાદના

મુંબઈમાં એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. રવિવારની વહેલી સવારે અંદાજે 5:20 કલાકે એક એવી ઘટના બની છે. જેની સાંભળી સૌ કોઈ હચમચી ગયા.ઓવરસ્પીડ BMW કાર પુલ પરથી નીચે પડતા 2 લોકોના મૃત્યું થયા છે.

TV9 ગુજરાતી