મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Maharashtra Breaking News : ગણપતિ બાપ્પાના આગમન પહેલાં જ મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી, હાઈવે પર પાણી ભરાતાં ટ્રાફિક જામ !

મહારાષ્ટ્ર રાજ્યમાં ગણપતિ ઉત્સવના પહેલા બે દિવસ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે. મુંબઈ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાણી ભરાયું છે.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદ, ઈસનપુર, મણિનગર, વટવામાં વરસાદ

અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વના ઈસનપુર, મણિનગર, વટવા, દાણીલીમડા અને નારોલ સહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.

TV9 ગુજરાતી