અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં જામશે વરસાદી માહોલ, 6 જિલ્લામાં ઓરેન્જ તો 25 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Gujarat Weather Forecast: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ABP અસ્મિતા
Ahmedabad Breaking News : સાવધાન! તમે પણ આ બ્રાન્ડનું તેલ નથી ખાતાને? અમદાવાદમાં 175 ડબ્બા સીલ, બિના રજિસ્ટ્રેશનના લેબલ લગાવી થતું હતું વેચાણ
અમદાવાદના પીપળજ વિસ્તારમાં ગેરકાયદે રીતે ખાદ્યતેલનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. લાંબા-પીપળજના આદર્શ એસ્ટેટમાં આવેલી મમતા એગ્રો પ્રોટીન નામની જગ્યાએ દરોડો પાડવામ…
TV9 ગુજરાતી