મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News : ભાજપના પૂર્વ નેતા ભાવિક ગજ્જર સામે આવ્યા ભાજપના જ કોર્પોરેટર, કહ્યું- મારા ભત્રીજાને પણ માર્યો હતો

અમદાવાદમાં ગરબા વિવાદ વચ્ચે ભાવિક ગજ્જર પર ભાજપના કોર્પોરેટર નંદુભાઈ પટેલે ગંભીર આરોપો લગાવ્યા છે. પટેલે જણાવ્યું કે ગજ્જરે અગાઉ તેમના ભત્રીજા સાથે પણ મારામારી કરી હતી.

TV9 ગુજરાતી