અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Ahmedabad Breaking: દશેરા પૂર્વે અમદાવાદમાં ફાફડા-જલેબી વિક્રેતાઓ માટે તંત્રની કડક ગાઇડલાઇન, ભેળસેળ કરી તો દુકાન સીલ થશે
દશેરા પૂર્વે અમદાવાદ આરોગ્ય વિભાગે ફાફડા-જલેબી વિક્રેતાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. ચણાના લોટમાં મકાઈ કે વટાણાની ભેળસેળ ન કરવા, રી-યુઝ્ડ તેલનો વપરાશ ટાળવા અને શુદ્ધ ઘીના દાવાના પુરાવા રાખવા ત…
TV9 ગુજરાતી