અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
'ત્યાં પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી', અમદાવાદમાં ભારતીય નાગરિકતા મળતા જ પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓની આંખો છલકાઈ
સરહદ પાર પાકિસ્તાનમાં દાયકાઓ સુધી ભેદભાવ, ધાર્મિક ઉત્પીડન અને અસુરક્ષાના વાતાવરણમાં જીવન વિતાવ્યા બાદ અમદાવાદ આવીને વસેલા પાકિસ્તાની હિન્દુ સ્થળાંતરિતો માટે એક નવો સૂર્યોદય થયો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી