અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
Jigardan Gadhvi Navratri Ahmedabad: ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સવ એટલે ખેલૈયાઓ માટે અનહદ ઉમંગ અને ઉત્સાહનો તહેવાર. પરંતુ અમદાવાદ શહેરમાં કેટલાક આયોજકો લોકોના જીવ અને પૈસા સાથે ગંભીર રમત રમી રહ્યા હોવાની…
ABP અસ્મિતા