મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા ફરી વિવાદમાં, પોતાના જ પુસ્તકની 1,000 નકલો ખરીદવાનો ઓર્ડર આપ્યાનો આક્ષેપ

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. નિરજા ગુપ્તાએ પોતે લખેલા પુસ્તકની નકલો યુનિવર્સિટીના વિભાગો દ્વારા ખરીદાવવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.

TV9 ગુજરાતી

3 સ્રોતમાં — સંદેશ, ABP અસ્મિતા

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Navratri 2026: અમદાવાદમાં સાચી નવરાત્રિના ગરબા આયોજનને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ફાયર વિભાગની NOC વિના જ AC ડોમમાં હજારો લોકોની હાજરીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.

ABP અસ્મિતા