અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Breaking News : અમદાવાદમાં લક્ઝરી કારમાં ખતરનાક સ્ટંટ, વીડિયો વાયરલ થતાં પોલીસ તપાસ શરૂ, જુઓ
અમદાવાદના જગતપુર રોડ પર લક્ઝરી કારમાં ખતરનાક સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. કારના દરવાજા ખોલીને કરાયેલા આ જોખમી સ્ટંટમાં નંબર પ્લેટ પણ નહોતી.
TV9 ગુજરાતી