મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News: શું અમદાવાદ 2036 ઓલિમ્પિકનું આયોજન કરશે? આ 6 દેશો ભારત સાથે રેસમાં

ભારત 2036માં પ્રથમ વખત ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે અને અમદાવાદને યજમાન શહેર તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ દાવેદારી માટે અન્ય 6 દેશો પણ રેસમાં છે.

TV9 ગુજરાતી

‘ગુજરાત ભાડા વિધેયક’ વિવાદ: અમદાવાદની કોર્ટમાં વકીલોનો હોબાળો, સેશન્સ અને સ્મોલ કોઝ કોર્ટના પ્રમુખો બરખાસ્ત

ગુજરાત ભાડા વિધેયકને લઈને અમદાવાદની કોર્ટોમાં વકીલોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. વકીલોએ 10 ઓક્ટોબર સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

TV9 ગુજરાતી

3 સ્રોતમાં — TV9 ગુજરાતી, ETV ભારત