અમરેલી — ગુજરાત
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે પાટીદાર અગ્રણીની દીકરીએ આપ્યુ મોટુ નિવેદન- જુઓ Video
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતાને લઈને પાટીદાર અગ્રણી અને અમરેલી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીની દીકરી મેઘના સંઘાણીએ ખુલીને તેમના મંતવ્યો રજૂ કર્યા.
TV9 ગુજરાતી