અમરેલી — ગુજરાત
Breaking News : અમરેલીના વડિયામાં આતંક મચાવનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત, હડકવાના લક્ષણોની આશંકા, જુઓ Video
અમરેલી જિલ્લાના વાડીયા વિસ્તારમાં ભયનો માહોલ સર્જનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત થયું છે. તેમાં હડકવાના લક્ષણોની આશંકા છે, જેથી વનવિભાગની કામગીરી અને મૃત્યુના કારણ પર સવાલો ઉભા થયા છે.
TV9 ગુજરાતી
2 સ્રોતમાં — ETV ભારત