અમરેલી — ગુજરાત
Breaking News : વનકર્મી પર હુમલો કરનાર સિંહને શોધવા વનવિભાગની 11 ટીમોએ આખી રાત તપાસ કરી, જુઓ Video
અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના બારપટોળી સીમમાં બીમાર સિંહને બચાવવા ગયેલા વનકર્મીઓ પર જ સિંહનો જીવલેણ (Lion Attack ) હુમલો કર્યો હતો.
TV9 ગુજરાતી