અમરેલી — ગુજરાત
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ
Amreli Rainfall: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના હવામાન વિભાગે પોતાના નાઉકાસ્ટમાં અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
ABP અસ્મિતા