સાવરકુંડલામાં કાળજું કંપાવનારી ઘટના! પિતાએ માસૂમ દીકરીની હત્યા કરી પોતે કર્યો આપઘાત, સ્યુસાઈડ નોટમાં મોટો ઘટસ્ફોટ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં એક અત્યંત કરુણ અને સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. આર્થિક તંગી અને આર્થિક સંકટથી પરેશાન એક પિતાએ પોતાની જ માસૂમ દીકરીનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને ત્યારબાદ પ…
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી