મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમરેલીના સમાચાર

અમરેલી જિલ્લો કપાસ અને મગફળીની ખેતી પર નભે છે, અને ગીરના સિંહોનો વિસ્તાર પણ અહીં સુધી ફેલાયેલો છે. સાવરકુંડલા તેના ત્રાજવા-કાંટા ઉદ્યોગ માટે જાણીતું છે. વરસાદ અને પાક, માર્કેટ યાર્ડના ભાવ, વન્યજીવ અને સ્થાનિક વહીવટના સમાચાર અહીં નિયમિત મુકાય છે.

Virji Thummar Passes Away : અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું નિધન

વિરજી ઠુમ્મરના નિધનની માહિતી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા આપવામાં આવી છે. ટૂંકી બીમારી બાદ તેમનું અમરેલી ખાતે અવસાન થયું હોવાનું જણાવાયું છે.

TV9 ગુજરાતી

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

અમરેલી: ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરનું આજે નિધન થયું છે. વીરજી ઠુમ્મર લાંબા સમયથી બીમાર હતા. વિરજી ઠુમ્મરના નિધનના સમાચારથી કૉંગ્રેસ પરિવારમાં શોક છવાયો છે.

ABP અસ્મિતા