અમરેલીના સમાચાર
અમરેલી જિલ્લો કપાસ અને મગફળીની ખેતી પર નભે છે, અને ગીરના સિંહોનો વિસ્તાર પણ અહીં સુધી ફેલાયેલો છે. સાવરકુંડલા તેના ત્રાજવા-કાંટા ઉદ્યોગ માટે જાણીતું છે. વરસાદ અને પાક, માર્કેટ યાર્ડના ભાવ, વન્યજીવ અને સ્થાનિક વહીવટના સમાચાર અહીં નિયમિત મુકાય છે.
અમરેલીમાં પાંચ લોકો પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઇ, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
ETV ભારત
2 સ્રોતમાં — VTV ગુજરાતી