અમરેલીના સમાચાર
અમરેલી જિલ્લો કપાસ અને મગફળીની ખેતી પર નભે છે, અને ગીરના સિંહોનો વિસ્તાર પણ અહીં સુધી ફેલાયેલો છે. સાવરકુંડલા તેના ત્રાજવા-કાંટા ઉદ્યોગ માટે જાણીતું છે. વરસાદ અને પાક, માર્કેટ યાર્ડના ભાવ, વન્યજીવ અને સ્થાનિક વહીવટના સમાચાર અહીં નિયમિત મુકાય છે.
Breaking News : અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા, જુઓ Video
અમરેલીના ધારી તાલુકાના ગોવિંદપુર ગામે આવેલી એસબીઆઇ બેંકમાં ગોલ્ડ લોનના દાગીના છોડાવવા મુદ્દે એક વ્યક્તિએ ભારે હોબાળો મચાવ્યો હતો.
TV9 ગુજરાતી