Breaking News : પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ, વીડિયો બનાવી શેર કર્યો
મારુતિ સોલારિસ મોલમાં આવેલા Pizza Hutમાં ગ્રાહકને કથિત રીતે પિઝામાંથી વાળ નીકળતાં કડવો અનુભવ થયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.
TV9 ગુજરાતી