આણંદ — ગુજરાત
Anand Breaking : આંબેડકર બોયઝ હોસ્ટેલમાં ABVPની સરપ્રાઈઝ વિઝિટ, એક્સપાયરી ડેટવાળું દૂધ અને સડેલાં શાકભાજી મળતાં હોબાળો
આણંદ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ABVPની ઓચિંતી તપાસ દરમિયાન મેસમાંથી એક્સપાયરી દૂધ અને સડેલા શાકભાજી મળી આવતાં વોર્ડન…
TV9 ગુજરાતી