આણંદના સમાચાર
આણંદને દેશની દૂધ રાજધાની કહેવાય છે. અમૂલની સહકારી ડેરીએ અહીંથી શરૂ થઈને આખા દેશના પશુપાલકોનું ચિત્ર બદલી નાખ્યું, અને એનડીડીબી તથા કૃષિ યુનિવર્સિટી આ શહેરને સંશોધનનું કેન્દ્ર બનાવે છે. દૂધના ભાવ, સહકારી મંડળીઓ, ખેતી અને શિક્ષણને લગતા સ્થાનિક સમાચાર આ પાના પર.
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: આણંદ-બોરસદ માર્ગ પર આવેલ વાંસખીલીયા નજીક નિજાનંદ રિસોર્ટ પાસે મોડી રાત્રે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકના કુરચેકુરચા ઉડી ગયા હતા.
ABP અસ્મિતા