આણંદના સમાચાર
આણંદને દેશની દૂધ રાજધાની કહેવાય છે. અમૂલની સહકારી ડેરીએ અહીંથી શરૂ થઈને આખા દેશના પશુપાલકોનું ચિત્ર બદલી નાખ્યું, અને એનડીડીબી તથા કૃષિ યુનિવર્સિટી આ શહેરને સંશોધનનું કેન્દ્ર બનાવે છે. દૂધના ભાવ, સહકારી મંડળીઓ, ખેતી અને શિક્ષણને લગતા સ્થાનિક સમાચાર આ પાના પર.
Breaking News : ગુજરાતમાં ફળદ્રુપ જમીન પર સોલર પેનલ લગાવવા પર નિયંત્રણની તૈયારી, સરકાર ઘડશે નવી નીતિ?
રાજ્યના કૃષિ વિભાગના અભ્યાસ મુજબ મધ્ય ગુજરાતના ચરોતર વિસ્તારમાં ખેડૂતો ફળદ્રુપ જમીન સોલર પાવર કંપનીઓને ભાડે આપી રહ્યા છે. આ વલણ ખાસ કરીને આણંદ અને વડોદરા જિલ્લામાં જોવા મળી રહ્યું છે
TV9 ગુજરાતી