અરવલ્લી — ગુજરાત
ભાદરવી પૂનમના દિવસે જ કેમ અંબાજી પહોંચે છે લાખો ભક્તો? જાણો પદયાત્રા પાછળની રસપ્રદ માન્યતા અને ઈતિહાસ
"અંબ કહેતા આનંદ થાય અને બા કહેતા બહુ સુખ થાય.." એવા જગદંબા, જગતજનની, રાજ રાજેશ્વરીનું અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલુ મા અંબાજીનું જગવિખ્યાત મંદિર અંબાજીના નામે પ્રસિદ્ધ છે.
TV9 ગુજરાતી