મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અરવલ્લીના સમાચાર

2013માં સાબરકાંઠામાંથી અલગ પડીને બનેલો અરવલ્લી જિલ્લો ડુંગરાળ પટ્ટીમાં આવેલો છે અને મોડાસા તેનું વડું મથક છે. મકાઈ, બટાટા અને પશુપાલન અહીંની આજીવિકાનો આધાર છે. જિલ્લા વહીવટ, સિંચાઈ, શાળા-કોલેજ અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોને લગતા સમાચાર અહીં એકઠા થાય છે.

Breaking News : અરવલ્લી મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! જુઓ Video

અરવલ્લીના મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી સર્જાતાં ₹1,000 ઉપાડવા જતાં ₹5,000 અને ₹2,000 ઉપાડવા જતાં ₹10,000 નીકળ્યા હતા. બેંકને જાણ થતાં ATM બંધ કરવામાં આવ્યું છે, જ્યારે ગ્રાહકોના ખાતામાંથી કપાયેલી રકમ…

TV9 ગુજરાતી