બનાસકાંઠા — ગુજરાત
બનાસકાંઠામાં કિસાન સંઘના નેજા હેઠળ યોજાઈ ખેડૂત અધિકાર મહારેલી, SPની મધ્યસ્થી બાદ કલેક્ટરે સ્વીકાર્યુ આવેદન
બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘના ખેડૂતોની મહારેલી યોજાઈ હતી. કલેક્ટરે આવેદનપત્ર ન સ્વીકારતા ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો.
TV9 ગુજરાતી