બનાસકાંઠાના સમાચાર
બનાસકાંઠાનું વડું મથક પાલનપુર છે અને બનાસ ડેરી આ જિલ્લાની સૌથી મોટી આર્થિક તાકાત. ડીસાનો બટાટા પટ્ટો અને અંબાજીનું યાત્રાધામ પણ આ જ જિલ્લામાં આવે છે. દૂધ ઉત્પાદન, બટાટા અને બિયારણના ભાવ, યાત્રા-મેળા તથા સરહદી તાલુકાઓના સમાચાર અહીં મળે છે.
વૃદ્ધાના કાનમાંથી સોનાના વેડલા લૂંટનાર આરોપીને સજા: શિહોરી કોર્ટે 3 વર્ષની જેલ ફટકારી, 45,700 રૂપિયાની લૂંટ…
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — રખેવાળ
બનાસકાંઠામાં કિસાન સંઘના નેજા હેઠળ યોજાઈ ખેડૂત અધિકાર મહારેલી, SPની મધ્યસ્થી બાદ કલેક્ટરે સ્વીકાર્યુ આવેદન
બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘના ખેડૂતોની મહારેલી યોજાઈ હતી. કલેક્ટરે આવેદનપત્ર ન સ્વીકારતા ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો.
TV9 ગુજરાતી