મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

બનાસકાંઠાના સમાચાર

બનાસકાંઠાનું વડું મથક પાલનપુર છે અને બનાસ ડેરી આ જિલ્લાની સૌથી મોટી આર્થિક તાકાત. ડીસાનો બટાટા પટ્ટો અને અંબાજીનું યાત્રાધામ પણ આ જ જિલ્લામાં આવે છે. દૂધ ઉત્પાદન, બટાટા અને બિયારણના ભાવ, યાત્રા-મેળા તથા સરહદી તાલુકાઓના સમાચાર અહીં મળે છે.

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

gujarat weather forecast: હાલમાં ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની ધીમે ધીમે વિદાય શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, ચોમાસાની વાપસીની લાઇન ડીસા અને નલિયામાંથી પસાર થઈ ચૂકી છે.

ABP અસ્મિતા