ભરૂચ — રાષ્ટ્રીય
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Car Accident News: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મનુબર ગામ પાસે વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલી એક કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના ઘટી છે.
ABP અસ્મિતા