ભાવનગર — ગુજરાત
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
ભાવનગરના વિશ્વરાજસિંહ ગોહિલ નામના યુવકે મહારાષ્ટ્રના પ્રખ્યાત કોંકણકડા પર્વત પરથી 17૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકીને આત્મહત્યા કરી લીધી છે.
ABP અસ્મિતા
ભાવનગરના યુવકે મહારાષ્ટ્રમાં કોંકણકડા પર્વત પરથી ઝંપલાવી આપઘાત કર્યો, જતા જતા વીડિયોમાં વ્યથા ઠાલવી
ગુજરાત સમાચાર
2 સ્રોતમાં — GSTV Gujarati news