ભાવનગર — ગુજરાત
ભાવનગરમાં RTE હેઠળ પ્રવેશ આપનારી ખાનગી શાળાઓને સરકાર દ્વારા પેમેન્ટ ન મળતા મુશ્કેલીમાં, વહેલુ ચુકવણુ કરવા રજૂઆત – Video
ભાવનગર જિલ્લામાં RTE હેઠળ પ્રવેશ આપનારી ખાનગી શાળાઓને હજુ સુધી પ્રથમ સત્રની ફી સરકાર તરફથી મળી નથી. જેના કારણે ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક…
TV9 ગુજરાતી