મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ભાવનગર — ગુજરાત

Bhavnagar: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત

ભાવનગર: ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ત્રાપજ ગામ નજીક બંધ ટ્રેલર પાછળ બોલેરો કાર ઘૂસી જતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બંધ ટ્રેલર પાછળ બોલેરો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

ABP અસ્મિતા

3 સ્રોતમાં — રખેવાળ, chitralekha.com