મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ભાવનગરના સમાચાર

ભાવનગર બંદર અને ઉદ્યોગનું શહેર છે. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો ગણાય છે, અને ખંભાતના અખાતના કિનારે આવેલો આ જિલ્લો હીરા ઘસવાના તથા રસાયણ એકમો માટે પણ જાણીતો છે. બંદરની હિલચાલ, ખેતી, શિક્ષણ સંસ્થાઓ અને સ્થાનિક રાજકારણના સમાચાર આ પાના પર નિયમિત આવતા રહે છે.

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Vishwarajsinh Gohil suicide case: ભાવનગર શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા માત્ર 26 વર્ષના એક યુવાને મહારાષ્ટ્રમાં જઈને પોતાનું જીવન ટૂં…

ABP અસ્મિતા

યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત

ભાવનગરના વિશ્વરાજસિંહ ગોહિલ નામના યુવકે મહારાષ્ટ્રના પ્રખ્યાત કોંકણકડા પર્વત પરથી 17૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકીને આત્મહત્યા કરી લીધી છે.

ABP અસ્મિતા