મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ભાવનગરના સમાચાર

ભાવનગર બંદર અને ઉદ્યોગનું શહેર છે. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો ગણાય છે, અને ખંભાતના અખાતના કિનારે આવેલો આ જિલ્લો હીરા ઘસવાના તથા રસાયણ એકમો માટે પણ જાણીતો છે. બંદરની હિલચાલ, ખેતી, શિક્ષણ સંસ્થાઓ અને સ્થાનિક રાજકારણના સમાચાર આ પાના પર નિયમિત આવતા રહે છે.

Breaking News : ભાવનગરમાં નવરાત્રિ દરમિયાન હોબાળો, વિધર્મીઓની હાજરીના મુદ્દે હિંદુ સંગઠનોનો વિરોધ, જુઓ Video

ભાવનગરના વરતેજ સ્થિત રંગોલી રિસોર્ટમાં નવરાત્રિ દરમિયાન વિધર્મીઓની હાજરી મુદ્દે હોબાળો થયો. હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવતા 200થી વધુ કાર્યકરો સ્થળ પર પહોંચ્યા, જેના પગલે તણાવ સર્જાયો.

TV9 ગુજરાતી