ભાવનગરના સમાચાર
ભાવનગર બંદર અને ઉદ્યોગનું શહેર છે. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો ગણાય છે, અને ખંભાતના અખાતના કિનારે આવેલો આ જિલ્લો હીરા ઘસવાના તથા રસાયણ એકમો માટે પણ જાણીતો છે. બંદરની હિલચાલ, ખેતી, શિક્ષણ સંસ્થાઓ અને સ્થાનિક રાજકારણના સમાચાર આ પાના પર નિયમિત આવતા રહે છે.
ભાવનગરમાં ભયાનક અકસ્માત; ઉભેલા ટ્રેલરમાં બોલેરો ઘૂસી જતાં અલંગ શિપયાર્ડના 6 કર્મચારીઓના કરૂણ મોત
આજે સવારે ભાવનગર જિલ્લામાં એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં છ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી